માંજલપુરમાં ભાડે રહેવા આવેલી યુવતીને રસ્તામાં રોકી ભજવતા કોલેજીયનને પાઠ ભણાવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાના માંજલપુર વિસ્તારમાં એક યુવતીએ યુવકની હેરાનગતિ થી કંટાળી ગઈ તેને પાઠ ભણાવતા યુવકે લેખિતમાં માફી માંગી લીધી હતી.
માંજલપુર વિસ્તારમાં થોડા સમય પહેલા ભાડાના મકાનમાં યુવતી પરિવાર સાથે રહેવા માટે આવી હતી. નજીકમાં રહેતા એક યુવકની આ યુવતી પર નજર પડતા તેણે યુવતીના પરિવારને મળીને મારે કામ માટે મોબાઈલ નંબર જોઈએ છે તેમ કહી નંબર મેળવ્યો હતો.
ત્યારબાદ યુવકે તેને મોબાઈલ પર મેસેજ મોકલવા માંડ્યા હતા તેમજ કોલ પણ કરવા માંડ્યા હતા.
What's Your Reaction?






