મહેસાણાની મર્ચન્ટ કોલેજમાં વિદ્યાર્થિનીનો આપઘાત, વિદ્યાર્થીઓએ મચાવ્યો ભારે હોબાળો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Self-Destruction Mehsana: મહેસાણાના બાસણા નજીક આવેલ મર્ચન્ટ કોલેજમાં 19 વર્ષીય ઉર્વશી શ્રીમાળી નામની વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો હતો. આ વિદ્યાર્થીનીએ ગર્લ્સ હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈ લઈને જીવન ટુંકાવ્યું હતું. આ અંગે જાણ થતા મહેસાણા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે. આ દરમિયાન કોલેજના વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો અને કોલેજના ટોર્ચરને કારણે ઉર્વશીએ આપઘાત કર્યાનો આરોપ લગાવ્યો હતો.
કોલેજના વિદ્યાર્થીઓ હડતાલ પર ઉતર્યા
What's Your Reaction?






