મહુવામાં દોઢ માસથી કચરો ઉપાડવા વાહનો આવતા નથી

Jun 30, 2025 - 10:30
મહુવામાં દોઢ માસથી કચરો ઉપાડવા વાહનો આવતા નથી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- શાળા નં.4 માં પ્રવેશોત્સવ સમયે પણ કચરાના ઢગ ખડકાયેલા રહ્યાં

- શાળાના બાળકો અને રહિશોમાં રોગચાળો ફેલાવવાની દહેશત, ડોર-ટુ-ડોર કચરો ઉપાડતા વાહનોને નિયમિત કરવા વિપક્ષના પૂર્વ નેતાની માંગ

મહુવા : મહુવા પાલિકામાં વહીવટદારનું શાસન હોવા છતાં છતાં વહીવટ કથળેલો જ રહ્યો છે. શહેરના અનેક વિસ્તારમાં ડોર-ટુ-ડોર કચરો ઉપાડવાનું વાહન છેલ્લા દોઢ માસથી ડોકાયું જ નથી. જેના કારણે ઠેર-ઠેર કચરાના ઢગ ખડકાયેલા નજરે ચડે છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0