મહાકુંભ : એક કલાકમાં STની તમામ 1360 ટિકિટ વેચાઈ કે વહેંચાઈ, ભાજપે ગોઠવણ કર્યાની ચર્ચા
Mahakumbh 2025 : ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (જીએસઆરટીસી) દ્વારા હાલમાં યોજાઇ રહેલા મહાકુંભમાં જવા માગતા શ્રદ્ધાળુઓ માટે અમદાવાદથી પ્રયાગરાજ માટે સ્પેશિયલ બસ શરૂ કરવાની જાહેરાત કરાઇ હતી. આ બસ માટે ટિકિટ બુકિંગ શરૂ કરાયું તેના એક કલાકમાં જ 25 ફેબ્રુઆરી સુધીની તમામ ટિકિટ વેચાઇ ગઇ છે. માત્ર ગણતરીના સમયમાં 30 દિવસની તમામ ટિકિટનું ‘વેચાણ’ થઇ જતાં અનેક શ્રદ્ધાળુઓ નિરાશ થયા હતા. ભાજપે પોતાના લાભાર્થીઓને જ ટિકિટ મળે તેવી ગોઠવણ કરી હોવાની ચર્ચા આગામી 27 જાન્યુઆરીના આ બસ સેવાનો પ્રારંભ થશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Mahakumbh 2025 : ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (જીએસઆરટીસી) દ્વારા હાલમાં યોજાઇ રહેલા મહાકુંભમાં જવા માગતા શ્રદ્ધાળુઓ માટે અમદાવાદથી પ્રયાગરાજ માટે સ્પેશિયલ બસ શરૂ કરવાની જાહેરાત કરાઇ હતી. આ બસ માટે ટિકિટ બુકિંગ શરૂ કરાયું તેના એક કલાકમાં જ 25 ફેબ્રુઆરી સુધીની તમામ ટિકિટ વેચાઇ ગઇ છે. માત્ર ગણતરીના સમયમાં 30 દિવસની તમામ ટિકિટનું ‘વેચાણ’ થઇ જતાં અનેક શ્રદ્ધાળુઓ નિરાશ થયા હતા.
ભાજપે પોતાના લાભાર્થીઓને જ ટિકિટ મળે તેવી ગોઠવણ કરી હોવાની ચર્ચા
આગામી 27 જાન્યુઆરીના આ બસ સેવાનો પ્રારંભ થશે.