મનોજ અગ્રવાલ IPS એસોશીએશનના પ્રમુખ બન્યા, જી એસ મલિક ઉપપ્રમુખ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,સોમવાર
ગુજરાત કેડરના આઇપીએસ અધિકારીઓના એસોશીએશનની બેઠક ડફનાળા આઇપીએસ મેસ ખાતે મળી હતી. જેમાં પ્રમુખ તરીકે મનોજ અગ્રવાલ અને ઉપપ્રમુખ તરીકે જી એસ મલિકની વરણી કરવામાં આવી છે. જ્યારે સેક્રેટરી તરીકે નિપુણા તોરવણે અને ખજાનચી તરીકે એન એન ચૌધરીની પસંદગી કરવામાં આવી છે.
ગુજરાત કેડરના આઇપીએસ અધિકારીઓના એસોશીએશનની બેઠક ડફનાળા આઇપીએસ મેસ ખાતે મળી હતી. આ બેઠક પ્રમુખ અને ઉપપ્રમુખની તેમજ નવી કમીટીની રચના કરવા માટે મળી હતી.
What's Your Reaction?






