મકાનની ગેલેરીમાં જુગાર રમતા 7 જુગારીઓ ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કપૂરાઈ પોલીસની ટીમે બાતમીના આધારે સોમા તળાવ પાસેની યોગી રેસીડેન્સીના મકાન નં. 101માં દરોડો પાડી મકાનની ગેલેરીમાં જુગાર રમી રહેલ 7 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં તુલસીદાસ ભોજવાણી , પ્રિતેશ શાહ ,સંજય કુમાર શાહ ( ત્રણેવ રહે - ડભોઇ) , રાજેશ કુમાર શાહ ( રહે ગજાનંદ ડુપ્લેક્સ ,પરિવાર ચાર રસ્તા પાસે), પિનલ શાહ (રહે - શ્રીવાસ્તવ કોમ્પ્લેક્સ વાઘોડિયા રોડ), દીપેશ શાહ (રહે -રાજ ભવન રેસીડેન્સી, બાપોદ પોલીસ સ્ટેશન પાછળ) અને અશોક ગાંધી (રહે - યોગી રેસીડેન્સી, વાઘોડિયા રીંગરોડ) નો સમાવેશ થાય છે.
What's Your Reaction?






