ભાલના પ્રખ્યાત ચણાની બજારમાં ધમાકેદાર એન્ટ્રી: ધંધુકા APMCમાં હરાજીનો પ્રારંભ, ₹1311 સુધીના ભાવ બોલાયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Dhandhuka APMC Market : ગુજરાતના પ્રખ્યાત ભાલ પંથકના ખેડૂતો માટે લાંબા સમયની રાહનો અંત આવ્યો છે. આજે શુક્રવાર(20 ફેબ્રુઆરી, 2026)થી ધંધુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ખાતે ચણાની જાહેર હરાજીનો વિધિવત અને ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. ચણાની નવી આવક શરૂ થતા જ માર્કેટ યાર્ડ ખેડૂતો અને વેપારીઓની ચહલપહલથી ગુંજી ઉઠ્યું હતું.
મહાનુભાવોની ઉપસ્થિતિમાં હરાજીના શ્રીગણેશ
આજના પ્રથમ દિવસની હરાજી પ્રસંગે ધંધુકા APMCના ચેરમેન તથા વાઇસ ચેરમેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

