ભાયલીમાં કારમાં બેસેલા માતા અને માસુમ પુત્રી રહસ્યમય રીતે લાપતા

Vadodara : વડોદરાના ભાયલીમાં આવકાર એવલોન ખાતે રહેતા વેપારી સુશીલ ઉર્ફે વિક્કી શર્માની 33 વર્ષની પત્ની પુનમ અને તેની સાડા ચાર વર્ષની પુત્રી તા.2ના રોજ ભાયલી ગામનાં ગેટ પાસે કારમાં બેઠાં હતાં, ત્યારે બંને કારમાંથી ઉતરી રહસ્યમય સંજોગોમાં માતા અને પુત્રી બન્ને ગુમ થઈ ગયા હતા. સુશીલ ઉર્ફે વિક્કીએ બંનેની શોધખોળ કરવા છતાં બંનેનો કોઈ પત્તો નહી મળતા આખરે તાલુકા પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -