ભાડાની કાર લઇને મીઠાખળી અંડર પાસમાં સ્ટંટ કરનાર યુવકની ધરપકડ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,સોમવાર
શહેરના મીઠાખળી અંડર પાસમાં કાર લઇને જતા યુવકોએ સ્ટંટ કરીને અન્ય વાહનચાલકોના જીવને જોખમમાં મુક્યાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. જે અંગે પોલીસે કાર નંબરના આધારે તપાસ કરીને એક યુવકની ધરપકડ કરીને કાર્યવાહી કરી છે.
શહેરના સોશિયલ મિડીયાના એક પેજ પર એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં એક કારમાં યુવક કાચને ખોલીને અડધો બહાર આવીને સ્ટંટ કરતો હતો. એટલું જ નહી કારને પુરઝડપે ચલાવી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

