ભરૂચની GIDCમાં કામદારોના મોતનો મામલો: ચૈતર વસાવા અને મૃતકના સગા વચ્ચે ઝપાઝપી, જાણો શું છે સમગ્ર મામલો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

MLA Chaitar Vasava Viral Video: ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDCમાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝીકેમ કંપનીમાં 23 એપ્રિલના રોજ સર્જાયેલા ભયાનક વિસ્ફોટે સમગ્ર પંથકને હચમચાવી દીધો હતો. આ પ્રચંડ ધડાકા બાદ ફાટી નીકળેલી આગમાં 16 કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમાંથી રાકેશ વસાવા નામના યુવક સહિત 2 લોકોના કરુણ મોત થયા હતા. આ દુર્ઘટનાની જાણ થતા જ દેડિયાપાડાના 'આપ' ધારાસભ્ય ચૈતર વસાવા કંપનીએ પહોંચ્યા હતા, પરંતુ ત્યાં સ્થિતિ ગંભીર બની ગઈ હતી.
ધારાસભ્ય અને મૃતકના સંબંધી વચ્ચે મારામારી
ધારાસભ્યની હાજરીથી રોષે ભરાયેલા મૃતક રાકેશ વસાવાના પરિવારજનોમાંથી એક વ્યક્તિએ તેમનો સખત વિરોધ કર્યો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

