બ્લેકમેઇલિંગનો ભયાનક ખેલ! હનીટ્રેપમાં ફસાયેલા ખેડૂતે જીવ ગુમાવ્યો, આરોપી 'હિના' વૉન્ટેડ, અન્ય એક સકંજામાં
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Savarkundla Honeytrap Case: ડિજિટલ યુગમાં સાયબર ફ્રોડ, હનીટ્રેપ, ડિજિટલ એરેસ્ટ જેવી ઘટના સામે આવતી હોય છે, ત્યારે હનીટ્રેપમાં ફસાયેલા અમરેલી જિલ્લાના એક ખેડૂતે જીવ ગુમાવ્યો હતો. જેમાં સાવરકુંડલાના લીખાળા ગામે થોડા દિવસ પહેલા હનીટ્રેપમાં ફસાયેલા ખેડૂત હિંમત સુહાગીયાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. બ્લેકમેઇલિંગનો ભયાનક ખેલના એક આરોપી શનિવારે (20 જૂન) સાવરકુંડલા રૂલર પોલીસના સંકજામાં આવ્યો છે. જ્યારે 'હિના' નામની મહિલા આરોપી અને અન્ય આરોપીઓને પકડી પાડવાની પોલીસે કવાયત શરૂ કરી છે.
શું હતી ઘટના?
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

