બોરસદ માર્કેટયાર્ડની 14 બેઠકો માટે 11 ફેબુ્રઆરીએ ચૂંટણી યોજાશે
જુલાઈ-૨૦૨૪થી એપીએમસીમાં વહીવટદારનું શાસનખેડૂત વિભાગની ૧૦ અને વેપારી વિભાગની ૪ બેઠકોનો સમાવેશ અત્યાર સુધીમાં ભાજપે એપીએમસીમાં સત્તા મેળવી નથીઆણંદ: બોરસદ માર્કેટિંગ યાર્ડના ખેડૂત વિભાગની ૧૦ અને વેપારી વિભાગની ૪ બેઠકો મળી કુલ ૧૪ બેઠકો માટે તા.૧૧ ફેબુ્રઆરી ૨૦૨૫ના રોજ ચૂંટણી યોજાશે. જેના બીજા દિવસે પરિણામ જાહેર કરાશે. અત્યારસુધીમાં બોરસદ માર્કેટિંગ યાર્ડમાં એકપણ વખત સત્તા ન મેળવી શકનાર ભાજપ અને એપીએમસીમાં દબદબો ધરાવનાર કોંગ્રેસ દ્વારા ચૂંટણી અંગેની નીતિ ઘડવાનો પ્રારંભ કરી દીધો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જુલાઈ-૨૦૨૪થી એપીએમસીમાં વહીવટદારનું શાસન
ખેડૂત વિભાગની ૧૦ અને વેપારી વિભાગની ૪ બેઠકોનો સમાવેશ અત્યાર સુધીમાં ભાજપે એપીએમસીમાં સત્તા મેળવી નથી