બોપલમાં પ્રિયાંશુ હત્યા બાદ વધુ એક હત્યાનો બનાવ બન્યો, ગોધાવી-મનીપુર રોડ પર માથામાં પથ્થરના ઘા મારીને NRIની ક્રૂર હત્યા

Bopal NRI Murder Case : અમદાવાદના બોપલમાં થોડા દિવસ પહેલા માઇકા વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યાની ઘટનાની તપાસ હજુ ચાલી રહી છે. ત્યારે બોપલ પોલીસ સ્ટેશનની હદમાં વધુ એક હાઇ પ્રોફાઇલ હત્યા કેસ નોંધાયો છે. અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતા એનઆરઆઇ દિપકભાઇ પટેલના માથામાં પથ્થરના ઘા ઝીંકીને ગોધાવી-મનીપુર રોડ પર આવેલા ગરોડીયા ગામ નજીક હત્યા કરવામાં આવી હતી. મૃતક દિપકભાઇ છેલ્લાં ઘણા મહિનાઓથી અમેરિકામાં હતા, ત્યારે પણ સતત માનસિક દબાણમાં રહેતા હતા. જેથી અમદાવાદમાં જ તેમના કોઇ જાણીતા વ્યક્તિએ અંગત અદાવતમાં હત્યા કર્યાની શક્યતાને આધારે તપાસ શરૂ કરી છે. મૃતક દિપકભાઇ પટેલ ભારતમાં આવતા ત્યારે જમીન લે-વેચનું કામ કરતા હોવાથી આ મામલે કોઇએ હત્યા કરી હોવાની પ્રબળ શક્યતા છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -