વિરેન્દ્રસિંહને ગર્લફ્રેન્ડે પંજાબની ધર્મશાળામાં રૂમ બુક કરાવી આપ્યો હતો, ઊંઘમાં જ ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો
Priyanshu Jain Murder Case : અમદાવાદ શહેરના બોપલમાં 10 નવેમ્બરના રોજ કાર ધીમે ચલાવવા અંગે ઠપકો આપવાની સામાન્ય બાબતમાં માઇકાના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કેસમાં ચોંકાવનારી ખુલાસો થયો છે. જેમાં આરોપી વિરેન્દ્રસિંહ વિદ્યાર્થીની હત્યા કરીને પંજાબ જવા રવાના થયો હતો, ત્યારે વિરેન્દ્રસિંહે પંજાબમાં રહેલી ગર્લફ્રેન્ડને ફોન કર્યો હતો. જેમાં ગર્લફ્રેન્ડે વિરેન્દ્રસિંહ માટે પંજાબની ધર્મશાળામાં રૂમ બુક કરાવી આપ્યો હોવાનો ખુલાસો થયો છે. આરોપીની ગર્લફ્રેન્ડે ધર્મશાળામાં રૂમ બુક કરી આપ્યો હતોપ્રિયાંશુ જૈન હત્યા કેસમાં આરોપી વિરેન્દ્રસિંહે પંજાબ જતી વખતે તેની ગર્લફ્રેન્ડને ફોન કરીને સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Priyanshu Jain Murder Case : અમદાવાદ શહેરના બોપલમાં 10 નવેમ્બરના રોજ કાર ધીમે ચલાવવા અંગે ઠપકો આપવાની સામાન્ય બાબતમાં માઇકાના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કેસમાં ચોંકાવનારી ખુલાસો થયો છે. જેમાં આરોપી વિરેન્દ્રસિંહ વિદ્યાર્થીની હત્યા કરીને પંજાબ જવા રવાના થયો હતો, ત્યારે વિરેન્દ્રસિંહે પંજાબમાં રહેલી ગર્લફ્રેન્ડને ફોન કર્યો હતો. જેમાં ગર્લફ્રેન્ડે વિરેન્દ્રસિંહ માટે પંજાબની ધર્મશાળામાં રૂમ બુક કરાવી આપ્યો હોવાનો ખુલાસો થયો છે.
આરોપીની ગર્લફ્રેન્ડે ધર્મશાળામાં રૂમ બુક કરી આપ્યો હતો
પ્રિયાંશુ જૈન હત્યા કેસમાં આરોપી વિરેન્દ્રસિંહે પંજાબ જતી વખતે તેની ગર્લફ્રેન્ડને ફોન કરીને સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી.