બોટાદમાં માતા-પુત્ર પર પાડોશીઓને લાકડી પાઇપથી હુમલો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ઈજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલે ખસેડવા
માં આવ્યો
દિવાલનો કચરો ઘરમાં પડતો હોવાનું યુવાન કહેવા જતા મામલો બિચક્યો હતો
ભાવનગર - બોટાદના તુરખા રોડ પર રહેતા યુવાનના પાડોશીના મકાનની દિવાલનું કામ ચાલુ હોય અને દિવાલનો કચરો યુવાનના ઘરમાં પડતો હોય યુવાન પડોશીને કહેવા જતા ઉશ્કેરાયેલા પડોશીઓએ માતા-પુત્ર પર લાકડી અને પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

