બીબીએ દ્વારા આયોજિત યોનેક્ષ સનરાઇઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન સ્પર્ધાનો પ્રારંભ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આજથી બરોડા બેડમિન્ટન એસોશિએશન દ્વારા આયોજિત યોનેક્ષ સનરાઇઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન સ્પર્ધાનો પ્રારંભ થયો હતો.
યોનેક્ષ સનરાઇઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપનું આયોજન બરોડા બેડમિન્ટન એસોશિએશન દ્વારા તા.૧૯થી ૨૭ જુલાઈ દરમ્યાન સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં ઓલ એજ (ઉંમર) ગ્રુપની તમામ ઇવેન્ટ યોજાઇ રહી છે. ગુજરાતના દરેક જીલ્લામાં થઈ કુલ ૮૬૪ ખેલાડીઓએ ભાગ લઈ રહ્યા છે. તેમાં ૨૮ વિવિધ ઈવન્ટ્સ જેવી કે સિંગલ્સ, ડબલ્સ અને મીક્ષ ડબલ્સમાં કુલ ૧૨૯૧ એન્ટ્રી આવી હતી. વિજેતા ખેલાડીઓને ગુજરાત રાજયની ટીમમાંથી નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.
What's Your Reaction?






