બાળકોના ગુમ થવાની કિસ્સા વધવાની સામે કેસ ઉકેલવાનું પ્રમાણ સૌથી ઓછું

May 29, 2025 - 02:00
બાળકોના ગુમ થવાની કિસ્સા વધવાની સામે કેસ ઉકેલવાનું પ્રમાણ સૌથી ઓછું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,બુધવાર

અમદાવાદમાં થોડા વર્ષ પહેલા બાળકીઓ લાપત્તા થવાના કેસમાં વધારો થતા સર્ચ માય ચાઇલ્ડ નામની સંસ્થા દ્વારા મોટા પ્રમાણમાં આંદોલન કરીને રાજ્ય સરકાર દ્વારા આ મામલે ગંભીરતાથી કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે હજુ પણ બાળકોના લાપત્તા થવાની સામે કેસ ઉકેલવાનું પ્રમાણ ઓછું છે. જેથી ફરીથી લાપત્તા બાળકો શોધવાની કામગીરી યોગ્ય દિશામાં થાય તે માટે સર્ચ માય ચાઇલ્ડ નામની સંસ્થા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવશે.


અમદાવાદમાં ૧૨ વર્ષ પહેલા વિશ્વા પટેલ સહિતના બાળકોના લાપત્તા થવાના મામલે વાલીઓ દ્વારા સર્ચ માય ચાઇલ્ડ નામની સંસ્થા સાથે મળીને મોટા પ્રમાણમાં આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0