બાજવા-કરોડિયાને જોડતો માર્ગ ખખડધજ : નાગરિકોનો અનોખો વિરોધ

Sep 29, 2025 - 05:00
બાજવા-કરોડિયાને જોડતો માર્ગ ખખડધજ : નાગરિકોનો અનોખો વિરોધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શહેરના કેટલાક વિસ્તારમાં માર્ગ પરના ખાડાની સમસ્યાથી જનતા પરેશાન છે. ત્યારે બાજવા- કરોડિયાને જોડતો માર્ગ ખખડધજ બનતા  લોકોએ ખાડાની પૂજા કરી ફટાકડા ફોડી ખખડધજ માર્ગનું લોકાર્પણ કરી અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

બાજવા-કરોડિયાને જોડતો મુખ્ય માર્ગ લાંબા સમયથી ખાડાઓને કારણે ખખડધજ હાલતમાં છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ ત્રસ્ત થઈ ગયા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0