બનાસકાંઠાના પાલનપુર ખાતે જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો તથા પોષણ ઉત્સવ 2025ની ઉજવણી કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવેના માર્ગદર્શન હેઠળ આઇસીડીએસ શાખા દ્વારા જિલ્લા પ્રોગ્રામ અધિકારીશ્રીના નેતૃત્વમાં કનુભાઈ મહેતા હોલ, પાલનપુર ખાતે જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો, માતા યશોદા એવોર્ડ ૨૦૨૨/૨૩ તથા પોષણ ઉત્સવ ૨૦૨૫ની ઉજવણી કરાઈ હતી.
What's Your Reaction?