ફોર વ્હિલરમાં '૧૧૧૧' નંબર ૧૨ લાખ ,'૯' નંબર નવ લાખમાં વેચાયો

Jun 25, 2025 - 07:30
ફોર વ્હિલરમાં '૧૧૧૧' નંબર ૧૨ લાખ ,'૯' નંબર નવ લાખમાં વેચાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


'ઇએફ' સિરિઝના ૪૩૯ નંબરોની બોલી લગાવાઇ

ગાંધીનગર :  ગાંધીનગર સહિત રાજ્યભરમાં વાહન માલિકો પોતાની પસંદગીના નંબર મેળવવા માટે લાખો રૃપિયા ખર્ચવા તૈયાર હોય છે. પોતાનો લકી નંબર, બર્થ ડેટ, લગ્નતિથિ કે અન્ય કોઈ મહત્વની તારીખ સાથે જોડાયેલા નંબર માટે બોલી લગાવવામાં આવે છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0