ફાસ્ટટેગમાં ટેકનિકલ ખામીના કારણે રોજ એક બસ ટોલનાકા પર અટકે છે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વાસદ અને અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે ટોલનાકા પર ફાસ્ટટેગ સ્કેન નહિ થવાની ટેકનિકલ સમસ્યાના કારણે એસટી બસના મુસાફરોને વારંવાર હાલાકી ભોગવવી પડી રહી છે. ટોલ ચુકવણી અટકી જતા બસો થોભી જાય છે અને મુસાફરી સમયસર ગંતવ્ય સ્થળે પહોંચી શક્તા નથી.
તાજેતરમાં રાજપીપળાથી પાટણ જતી એસટી બસ ટોલ ચૂકવણી ન થતાં એક્સપ્રેસ વે ટોલ નાકા પર અટકી પડી હતી. બસમાં સવાર એક મુસાફરે આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ડ્રાઈવર અને કંડક્ટરે જણાવ્યું હતું કે, ફાસ્ટટેગ ચાલતું નહોવાથી ટોલ ચૂકવવા માટે ડેપો મેનેજરનો સંપર્ક કર્યો છે, પરંતુ ડેપો મેનેજર તાત્કાલિક મંજૂરી ન આપતા હોઈ વિલંબ થઈ રહ્યો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

