પ્રેમીએ સગીરને ભગાડી જઇ અડપલા કરી છેડતી કરી

Apr 15, 2026 - 08:00
પ્રેમીએ સગીરને ભગાડી જઇ અડપલા કરી છેડતી કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, મંગળવાર

વટવામાં રહેતી ૧૩ વર્ષની સગીરા બે વર્ષ પહેલા વિસ્તારના યુવકના પ્રેમમાં પડી હતી બન્ને નાસ્તો કરવા હરતા ફરતા હતા ચાર દિવસ પહેલા લગ્નની લાલચ આપીને પ્રેમી સગીરાને ભગાડીને જતો રહ્યો હતો. સુરત અને મધ્ય  પ્રદેશ ફરીને ત્રણ દિવસે સગીરા પરત આવી હતી. સગીરાના જણાવ્યા મુજબ યુવકે ભાગીને લગ્ન કરવાની વાત કરીને લઇ ગયો હતો. યુવકે લક્ઝરી બસમાં સગીરા સાથે શારિરીક અડપલા કરીને છેડતી કરી હતી આ બનાવ અંગે વટવા પોલીસે યુવક સામે છેડતીનો ગુનો નોંધી સગીરાની મેડિકલ તપાસ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.

બે વર્ષ પહેલા પ્રેમ સંબંધ થયો, વટવામાં લગ્નની લાલચ આપી અમદાવાદથી સુરત, મધ્ય પ્રદેશ જઇને ત્રણ દિવસે પાછા આવ્યા વટવા પોલીસ દ્વારા મેડિકલ તપાસ શરુ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0