પોલીસે ડીજે વિરૂદ્ધ કાર્યવાહી ન કરતા વિશેષ શાખાનો ફરિયાદ નોંધવા આદેશ

Feb 24, 2026 - 04:00
પોલીસે ડીજે વિરૂદ્ધ કાર્યવાહી ન કરતા વિશેષ શાખાનો ફરિયાદ નોંધવા આદેશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,સોમવાર

સેટેલાઇટ માણેકબાગ સોસાયટી શ્રેયસ ટેકરા પાસે રવિવારે લગ્નના વરઘોડામાં ઉંચા અવાજે ડીજે વાગતા સ્થાનિક વ્યક્તિએ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને જાણ કરી હતી. જો કે પોલીસે આવીને ડીજે બંધ કરાવ્યા બાદ કોઇ કાર્યવાહી કરી નહોતી. જેથી ફરિયાદીએ વિશેષ શાખામાં રજૂઆત કરતા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આદેશ આપતા સેટેલાઇટ પોલીસે અંતે ગુનો નોંધવો પડયો છે.

સેટેલાઇટ માણેકબાગ સોસાયટીમાં શ્રેયસ ટેકરા શ્યામલ ચાર રસ્તા પાસે રવિવારે રાતના સમયે એક લગ્નનો વરઘોડો પસાર થતો હતો. જેેમાં ડીજે દ્વારા ઉંચા અવાજે મ્યુઝીક વગાડવામાં આવતુ હોવાથી સ્થાનિક વ્યક્તિના વકીલે ૧૧૨ નંબર કોલ કરીને પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0