પોરબંદરથી ઝડપાયો દેશનો દુશ્મન : ગુપ્ત માહિતી પાકિસ્તાન પહોંચાડતો, ગુજરાત ATSએ દબોચ્યો

Major Action Of Gujarat ATS: દિવાળી પહેલા ગુજરાત ATSએ પોરબંદરમાં મોટી કાર્યવાહી કરી છે. કોસ્ટગાર્ડ સહિત દરિયાઇ સુરક્ષા એજન્સીની જાસૂસી કરતા એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે. હાલ આ જાસૂસની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ દરમિયાન કેટલાક મોટા ખુલાસા થઇ શકે છે.પોરબંદરથી ઝડપાયો દેશનો દુશ્મન

પોરબંદરથી ઝડપાયો દેશનો દુશ્મન : ગુપ્ત માહિતી પાકિસ્તાન પહોંચાડતો, ગુજરાત ATSએ દબોચ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Major Action Of Gujarat ATS: દિવાળી પહેલા ગુજરાત ATSએ પોરબંદરમાં મોટી કાર્યવાહી કરી છે. કોસ્ટગાર્ડ સહિત દરિયાઇ સુરક્ષા એજન્સીની જાસૂસી કરતા એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે. હાલ આ જાસૂસની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ દરમિયાન કેટલાક મોટા ખુલાસા થઇ શકે છે.

પોરબંદરથી ઝડપાયો દેશનો દુશ્મન