પેટ્રોલ-CNG મોંઘાં થતાં અમદાવાદીઓને ઝટકો, ઓનલાઈન ટેક્સી અને રિક્ષા ભાડા વધી ગયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Auto and Taxi Fares Rise: મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિના પગલે ભારતમાં પેટ્રોલ-ડિઝલ બાદ હવે સીએનજી ગેસના ભાવમાં પણ તોતિંગ વધારો ઝીંકી દેવાયો છે. જેની સીધી અસર અમદવાદના જાહેર પરિવહન પર પડી છે. ખાસ કરીને રિક્ષાની મુસાફરી 15થી 20 ટકા મોંઘી બની છે.
ઓનલાઈન ટેક્સી કંપનીઓ દ્વારા પણ રાઈડ્સના ભાવમાં રૂપિયા 5થી 10નો વધારો કરી દેવાયો
પેટ્રોલ-ડિઝલ બાદ હવે સીએનજી ગેસના ભાવમાં પણ વધારો થતાં અમદાવાદમાં રિક્ષાની મુસાફરી 15થી 20 ટકા મોંઘી બની ગઈ છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

