પેટ્રોલ વાહનોના વેચાણમાં ઘટાડો, ઈલેક્ટ્રિક વાહનોમાં વધારો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

યુદ્ધની પરિસ્થિતિના પ્રભાવ વચ્ચે ઈંધણના ભાવ અને પુરવઠા અંગેની અનિશ્વિતતાએ વાહન બજારમાં ફેરફાર લાવ્યો છે. વડોદરાવાસીઓ હવે પેટ્રોલ વાહનોના વિકલ્પો તરફ નજર દોડાવી રહ્યા છે.
સરકારની પરિવહન પોર્ટલના આંકડા દર્શાવે છે કે, વર્ષ ૨૦૨૫ના પ્રથમ ત્રણ મહિનામાં ૨૦,૦૯૮ પેટ્રોલ વાહનોની નોંધણી થઈ હતી, જ્યારે વર્ષ ૨૦૨૬ના સમાન ગાળામાં આ આંકડો ઘટીને માત્ર ૯, ૩૯૨ રહ્યો છે.
બીજી તરફ ઈલેક્ટ્રિક વાહનોમાં વૃદ્ધિનો ટ્રેન્ડ જોવા મળે છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

