પેટ્રોલ-ડીઝલ અને CNG મોંઘા થતાં ટેક્સી ભાડુ કિ.મી. દીઠ 3 રૂપિયા વધ્યું, સ્કૂલ બસના ભાડા વધશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Taxi Fares Surge After Fuel Price Hike: પેટ્રોલિયમ પેદાશોના ભાવવધારાથી હવે ટેક્સીનો ધંધો પણ બાકાત રહ્યો નથી. નાના ટેક્સી ઓપરેટરોએ કિલોમીટર દીઠ 2થી 3 રૂપિયાનો ભાવવધારો કરી નાખ્યો છે, જ્યારે મોટા ઓપરેટરો હજુ ભાવવધારા બાબતે અવઢવમાં છે. શહેરનાં એક ટેક્સી ઓપરેટરે જણાવ્યું કે આ વખતે આમ પણ ટેક્સીના ધંધામાં મંદી છે. છેલ્લા 23 વર્ષમાં આ પ્રકારની મંદી પહેલી વખત જોઇ છે. તેમાં પણ ડીઝલ, સીએનજીના ભાવવધારાએ અમારા ધંધાની કમર તોડી નાખી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

