પુનમે ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે ૧ લાખથી વધુ ભક્તો ઉમટયા

- વહેલી સવારથી ભક્તોનો દર્શન માટે ધસારો - તળેટીનો દ્વાર સવારે ૨-૩૦ વાગ્યે ખોલાયો, વહેલી સવારે ૩-૦૦ વાગ્યે મંગળા આરતી સુરેન્દ્રનગર : ચોટીલા યાત્રાધામ ખાતે કારતકી પુનમના દિવસે ભક્તોની ભીડ ઉમટી પડી હતી. મોટી સંખ્યામાં પદપાળા સંઘ ચોટીલા પહોંચી ગયા હતા અને ચામુંડા મતાના દર્શન કર્યા હતા. દિવાળીના તહેવારોની રજા અને નવા વર્ષની પ્રથમ કારતકી પુનમ હોય ભક્તોનું ઘોડાપુર ઉમટી પડયું હતું. વહેલી સવારથી મોડી રાત સુધી અંદાજે ૧.

પુનમે ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે ૧ લાખથી વધુ ભક્તો ઉમટયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- વહેલી સવારથી ભક્તોનો દર્શન માટે ધસારો 

- તળેટીનો દ્વાર સવારે ૨-૩૦ વાગ્યે ખોલાયો, વહેલી સવારે ૩-૦૦ વાગ્યે મંગળા આરતી 

સુરેન્દ્રનગર : ચોટીલા યાત્રાધામ ખાતે કારતકી પુનમના દિવસે ભક્તોની ભીડ ઉમટી પડી હતી. મોટી સંખ્યામાં પદપાળા સંઘ ચોટીલા પહોંચી ગયા હતા અને ચામુંડા મતાના દર્શન કર્યા હતા. દિવાળીના તહેવારોની રજા અને નવા વર્ષની પ્રથમ કારતકી પુનમ હોય ભક્તોનું ઘોડાપુર ઉમટી પડયું હતું. વહેલી સવારથી મોડી રાત સુધી અંદાજે ૧.