સુરેન્દ્રનગર જિલ્લામાંથી છરી, લાકડી સાથે 11 શખ્સ ઝડપાયા

હથિયારોબંધીના જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી ચોટીલા, ધ્રાંગધ્રા, પાટડી, સુરેન્દ્રનગર, જોરાવરનગર અને વઢવાણમાં ચેકીંગસુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાંથી ૧૧ શખ્સો છરી, લાકડી સહીતના હથિયારો સાથે ઝડપાયા છે. જેમાં ચોટીલા, ધ્રાંગધ્રા, જોરાવરનગર, પાટડી, સુરેન્દ્રનગર અને વઢવાણ પોલીસ મથક વિસ્તારમાંથી ૯ શખ્સોને છરી સાથે જ્યારે બે શખ્સોને લાકડી સાથે ઝડપી લઇ હથિયારબંધી જાહેરનામા ભંગ અંગેનો ગુનોે નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.સુરેન્દ્રનગર જિલ્લામાં જાહેરમાં છરી લાકડાના ધોકા સહીતના હથિયારો સાથે ફરતા શખ્સો દ્વારા લોકોમાં ભય ફેલાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાંથી છરી, લાકડી સાથે 11 શખ્સ ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


હથિયારોબંધીના જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી 

ચોટીલા, ધ્રાંગધ્રા, પાટડી, સુરેન્દ્રનગર, જોરાવરનગર અને વઢવાણમાં ચેકીંગ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાંથી ૧૧ શખ્સો છરી, લાકડી સહીતના હથિયારો સાથે ઝડપાયા છે. જેમાં ચોટીલા, ધ્રાંગધ્રા, જોરાવરનગર, પાટડી, સુરેન્દ્રનગર અને વઢવાણ પોલીસ મથક વિસ્તારમાંથી ૯ શખ્સોને છરી સાથે જ્યારે બે શખ્સોને લાકડી સાથે ઝડપી લઇ હથિયારબંધી જાહેરનામા ભંગ અંગેનો ગુનોે નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં જાહેરમાં છરી લાકડાના ધોકા સહીતના હથિયારો સાથે ફરતા શખ્સો દ્વારા લોકોમાં ભય ફેલાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.