પિતાએ પબજી ગેમ રમવાની ના પાડતા પુત્રે ગળેફાંસો ખાધો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો
22 વર્ષીય યુવકે આત્મહત્યા કરતા હળવદ તાલુકાના નવા દેવળીયા ગામમાં અરેરાટી
હળવદ - હળવદ તાલુકાના નવા દેવળિયા ગામેં રહેતા યુવાનને પિતા એ મોબાઈલમાં પબજી ગેમ રમવાની ના પાડતા યુવાને ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે જે મામલે હળવદ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોબાઇલમાં ગેમ રમવા બાબતે ઠપકો પણ નાસમજમાં ક્યારેક બાળકને વિપરીત અસર કરી જાય તેવો હળવદના નવા દેવળીયા ગામનો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં ગામમાં રહેતા જયેશકુમાર અર્જુનભાઈ નાયક (ઉ.
What's Your Reaction?






