પાટણમાં સ્કોર્પિયોની બેફામ ડ્રાઇવિંગ, ટેમ્પો અને રાહદારીઓને હવામાં ફંગોળ્યા, બેના મોત, બેને ઈજા
Accident Incident In Patan : ઉત્તરાયણના તહેવારમાં પાટણના શંખેશ્વરમાં ગંભીર અકસ્માતની ઘટના સર્જાઈ હતી. જેમાં પૂરઝડપે આવી રહેલી સ્કોર્પિઓ કાર રોંગસાઈડમાં પરના ટેમ્પો ટ્રાવેલર સાથે ધડામ દઈને અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં બે લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી.પાટણના શંખેશ્વરના જહાજ મંદિર નજીક ઓવરસ્પિડ સ્કોર્પિયો કાર ટેમ્પો ટ્રાવેલર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Accident Incident In Patan : ઉત્તરાયણના તહેવારમાં પાટણના શંખેશ્વરમાં ગંભીર અકસ્માતની ઘટના સર્જાઈ હતી. જેમાં પૂરઝડપે આવી રહેલી સ્કોર્પિઓ કાર રોંગસાઈડમાં પરના ટેમ્પો ટ્રાવેલર સાથે ધડામ દઈને અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં બે લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી.
પાટણના શંખેશ્વરના જહાજ મંદિર નજીક ઓવરસ્પિડ સ્કોર્પિયો કાર ટેમ્પો ટ્રાવેલર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.