પગારની બાબતમાં પૂર્વ કર્મચારીઓએ યુવકનું અપહરણ કરી માર માર્યો

Mar 30, 2026 - 03:30
પગારની બાબતમાં પૂર્વ કર્મચારીઓએ યુવકનું અપહરણ કરી માર માર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,રવિવાર

શહેરના સરસપુરમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકને પગારની બાબતમાં અદાવત રાખીને વાડજથી કારમાં અપહરણ કરીને ચાંદલોડિયામાં મેદાનમાં લઇ જઇને માર મારીને વિડીયો ઉતાર્યા બાદ પોલીસ ફરિયાદ કરશે તો વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. આ અંગે વાડજ પોલીસે પાંચ મુખ્ય આરોપીઓને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

સરસપુરમાં રહેતો રાજ બારોટ ગોતામાં આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આ  પહેલા તે પંચવટી નવરંગપુરામાં આવેલી એક કંપનીમાં કામ કરતો હતો. આ કંપનીમાં  પિન્ટુ મકવાણા, હર્ષ મોભ નામના યુવકો પણ કામ કરતા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0