પખવાડિયામાં કચ્છમાં ત્રણ સહિત ગુજરાતમાં બળાત્કારની 10 ઘટનાઓ

ત્રણ વર્ષમાં ૬,૫૨૪ બળાત્કારની અને ૩,૫૨૭ છેડતીની ઘટનાઓગૃહમંત્રીની કચ્છ મુલાકાતને પગલે આડેસરની ઘટનાને કચ્છ પોલીસે છુપાવી હતી : કચ્છ કોંગ્રેસનો આક્ષેપભુજ: મિરઝાપર,ભુજ અને તાજેતરની આડેસર ગામની સગીર દલિત યુવતી પર બળાત્કારની ઘટનાને પગલે ફીટકાર વરસી રહ્યો છે. કચ્છમાં પંદર દિવસમાં સતત ત્રીજી ઘટના અને ગુજરાતમાં દશ જેટલી બળાત્કારની ઘટનાઓ છતા સરકાર ચૂપ હોવાનો આક્ષેપ કચ્છ કોંગ્રેસે કર્યો છે. કચ્છનું પોલીસતંત્ર આવી  ઘટનાઓમાંથી ક્યારે પણ બોધપાઠ લેતું નથી તેવા આક્ષેપ સાથે કચ્છ કોંગ્રેસે આજરોજ પત્રકાર પરિષદ બોલાવી હતી.

પખવાડિયામાં કચ્છમાં ત્રણ સહિત ગુજરાતમાં બળાત્કારની 10 ઘટનાઓ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ત્રણ વર્ષમાં ૬,૫૨૪ બળાત્કારની અને ૩,૫૨૭ છેડતીની ઘટનાઓ

ગૃહમંત્રીની કચ્છ મુલાકાતને પગલે આડેસરની ઘટનાને કચ્છ પોલીસે છુપાવી હતી : કચ્છ કોંગ્રેસનો આક્ષેપ

ભુજ: મિરઝાપર,ભુજ અને તાજેતરની આડેસર ગામની સગીર દલિત યુવતી પર બળાત્કારની ઘટનાને પગલે ફીટકાર વરસી રહ્યો છે. કચ્છમાં પંદર દિવસમાં સતત ત્રીજી ઘટના અને ગુજરાતમાં દશ જેટલી બળાત્કારની ઘટનાઓ છતા સરકાર ચૂપ હોવાનો આક્ષેપ કચ્છ કોંગ્રેસે કર્યો છે. કચ્છનું પોલીસતંત્ર આવી  ઘટનાઓમાંથી ક્યારે પણ બોધપાઠ લેતું નથી તેવા આક્ષેપ સાથે કચ્છ કોંગ્રેસે આજરોજ પત્રકાર પરિષદ બોલાવી હતી.