ટંકારામાં નકલી એન્જિન ઓઇલની ફેક્ટરી પર દરોડો, 2ની ધરપકડ

રાજ્યમાં નકલીની બોલબાલા વચ્ચે બ્રાન્ડેડ ઓઇલની બોટલોમાં લૂઝ ઓઇલ નાખી વેચાણ કરતા હતા : કુલ રૂ. 23 લાખનો મુદ્દામાલ કબ્જેરાજકોટ, : ટંકારા નજીકના લજાઇ ગામમાંથી એસએમસીએ ડુપ્લીકેટ એન્જિન ઓઇલની ફેક્ટરી ઝડપી પાડી તેના બંને ભાગીદારોની ધરપકડ કરી છે. ફેક્ટરીમાંથી એસએમસીએ કુલ રૂ. 17.19 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ટંકારામાં નકલી એન્જિન ઓઇલની ફેક્ટરી પર દરોડો, 2ની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


રાજ્યમાં નકલીની બોલબાલા વચ્ચે બ્રાન્ડેડ ઓઇલની બોટલોમાં લૂઝ ઓઇલ નાખી વેચાણ કરતા હતા : કુલ રૂ. 23 લાખનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ, : ટંકારા નજીકના લજાઇ ગામમાંથી એસએમસીએ ડુપ્લીકેટ એન્જિન ઓઇલની ફેક્ટરી ઝડપી પાડી તેના બંને ભાગીદારોની ધરપકડ કરી છે. ફેક્ટરીમાંથી એસએમસીએ કુલ રૂ. 17.19 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.