પંચમહાલ: મોરવા હડફના કુવાઝર ગામે ડીજે હરીફાઈ પર તંત્રની તવાઈ, પોલીસે ડીજેના 2 વાહન કર્યા ડિટેઈન

May 23, 2026 - 22:00
પંચમહાલ: મોરવા હડફના કુવાઝર ગામે ડીજે હરીફાઈ પર તંત્રની તવાઈ, પોલીસે ડીજેના 2 વાહન કર્યા ડિટેઈન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

DJ Systems RTO Fine Panchmahal: સુપ્રીમ કોર્ટ દ્વારા ધ્વનિ પ્રદૂષણને ડામવા માટે કડક આદેશો આપવામાં આવ્યા હોવા છતાં, પંચમહાલ સહિત આસપાસના જિલ્લાઓમાં DJ સંચાલકો દ્વારા ઉંચા અવાજે ડીજે વગાડીને નિયમોના ધજાગરા ઉડાડવામાં આવતા હોવાની ફરિયાદો સતત વધી રહી છે. પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં અવારનવાર DJ સંચાલકો વચ્ચે હરીફાઈ યોજાતી હોવાની વ્યાપક ફરિયાદોને પગલે વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ત્યારે મોરવા હડફ તાલુકાના કુવાઝર ગામે મોટા પાયે ઉંચા અવાજે DJ વગાડીને હરીફાઈ કરવાની તૈયારીઓ ચાલી રહી હોવાની માહિતી મળતા પોલીસે કડક કાર્યવાહી હતી. 

શુ છે સમગ્ર મામલો

મળતી માહિતી અનુસાર, મામલતદાર તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા અને તેઓ પોતે જ કાફલા સાથે કુવાઝર ગામે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ સાથે જ તેમણે તાત્કાલિક સ્થાનિક પોલીસને પણ આ અંગે વાકેફ કરી સ્થળ પર બોલાવી લીધી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0