નોકરી પર ગયેલી યુવતી બે દિવસ પરત નહિ ફરતાં પરિવાર પરેશાન,અભયમે પરિવાર સાથે મેળાપ કરાવ્યો

વડોદરાઃ શહેરની એક ફેક્ટરીમાં નોકરી કરતી યુવતી બે દિવસથી ઘેર નહિ જતાં પરિવારજનો પરેશાન થઇ ગયા હતા.આખરે અભયમે યુવતીનો પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતો.ફેક્ટરીમાં કામ કરતી યુવતી તેની સાથે નોકરી કરતા યુવકના સંપર્કમાં હતી.આ યુવકને ત્યાં પણ રોકાતી હતી અને યુવક તેને ઘેર મૂકી જતો હતો.પરંતુ નોકરી પર ગયા બાદ યુવતી ઘેર નહિ આવતાં પરિવારજનો ફેક્ટરી પર ગયા હતા.

નોકરી પર ગયેલી યુવતી બે દિવસ પરત નહિ ફરતાં પરિવાર પરેશાન,અભયમે પરિવાર સાથે મેળાપ કરાવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાઃ શહેરની એક ફેક્ટરીમાં નોકરી કરતી યુવતી બે દિવસથી ઘેર નહિ જતાં પરિવારજનો પરેશાન થઇ ગયા હતા.આખરે અભયમે યુવતીનો પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતો.

ફેક્ટરીમાં કામ કરતી યુવતી તેની સાથે નોકરી કરતા યુવકના સંપર્કમાં હતી.આ યુવકને ત્યાં પણ રોકાતી હતી અને યુવક તેને ઘેર મૂકી જતો હતો.પરંતુ નોકરી પર ગયા બાદ યુવતી ઘેર નહિ આવતાં પરિવારજનો ફેક્ટરી પર ગયા હતા.