નિલેશ કુંભાણી ફરી ચર્ચામાં, દિવાળીની શુભેચ્છા પાઠવતાં પોસ્ટર પર 'ગદ્દાર' લખી દેવાયું

Surat News : દેશમાં આ વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણીમાં સુરતની બેઠક ખૂબ ચર્ચાસ્પદ બની હતી. આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી (Nilesh Kumbhani)નું ફોર્મ રદ થતાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ (Mukesh Dalal) બિનહરિફ જાહેર થયા હતા. આ દરમિયાન નિલેશ કુંભાણી કલેક્ટર કચેરીમાં હાજર થઈ ગયા હતા, પરંતુ તેમના ટેકેદાર ન પહોંચતા આખરે તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. તે વખતે કુંભાણી વિરુદ્ધ વિરોધનો લોકજુવાળ જોવા મળ્યો હતો. જોકે હવે તેઓ ફરી ચર્ચામાં આવ્યા છે અને તહેવાર ટાણે પણ તેમના વિરુદ્ધ તે વખતનો વિરોધ યથાવત્ જોવા મળી રહ્યો છે. દિવાળીની શુભકામના આપતાં નિલેશ કુંભાણીના પોસ્ટર પર કાળા અક્ષરથી ગદ્દાર લખવામાં આવ્યું હતું.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -