ના હોય! યુદ્ધને કારણે UAE-ઓમાનના બંદરે ગુજરાતીઓના જ 5000થી વધુ કન્ટેનર અટવાયા

Mar 23, 2026 - 13:00
ના હોય! યુદ્ધને કારણે UAE-ઓમાનના બંદરે ગુજરાતીઓના જ 5000થી વધુ કન્ટેનર અટવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Exporters Loss

Gujarat Exporters Loss: ઈઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વધુને વધુ ભીષણ બની રહ્યું છે, જેના કારણે એક્સપોર્ટરોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ખાડી યુદ્ધ વણસતાં યુએઈ અને ઓમાનના બંદરો પર ગુજરાતના પાંચ હજારથી વધુ કન્ટેનરો અટવાઈ પડ્યા છે. હવે જો આ કન્ટેનરો પરત લાવવા હોય તો ગુજરાતના એક્સપોર્ટરોએ રૂ. 275 કરોડનો ખર્ચવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ ઉપરાંત ઈદના સમયે ગારમેન્ટ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. સાથે સાથે જો યુદ્ધ હજુ લંબાશે તો, કેરીના વેપારને પણ મોટી અસર થશે તેવી ભીતિ સેવાઈ રહી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0