નારણપુરા પોલીસે યુવકના ડીજીટલ એરેસ્ટ કેસમાં આંતરરાજ્ય ગેંગને ઝડપી

અમદાવાદ,સોમવારનારણપુરામાં રહેતા એક યુવકના પાર્સલમાં ડ્ગ્સ અને અન્ય વાંધાજનક ચીજવસ્તુઓ હોવાથી ગુનો નોંધાયો હોવાનું કહીને યુવકને ડીજીટલ એરેસ્ટ કર્યા બાદ તેના બેંક એકાઉન્ટમાં રહેલા નાણાં અને યુવકના નામે પર્સનલ લોન લઇને છેતરપિંડી આચરી હતી. આ કેસનો ભેદ ઉકેલીને નારણપુરા પોલીસે આંતરરાજ્ય ગેંગના ૧૨ શખ્સોની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓ ચાઇનીઝ ગેંગના માટે છેતરપિંડીના નાણાંની હેરફેર કરવા માટે બેંક  એકાઉન્ટ પુરા પાડતા હતા. શહેરના નારણપુરામાં રહેતા એક યુવકના નામે ફેેડેક્સ કુરિયરના નામે કોલ કરીને પાર્સલમાં પાસપોર્ટ,  ડ્રગ્સ અને અન્ય વાંધાજનક ચીજવસ્તુઓ આવી હોવાખી કેસ થયાનું કહીને તેના વિરૂદ્ધ ગુનો નોંધાયાનું કહીને તેને સીબીઆઇના અધિકારીએ સાથે  વિડીયો કોલથી સ્ટેટમેન્ટ લખાવવાનું કહીને ડીજીટલ એરેસ્ટ કર્યા બાદ તેના બેંક એકાઉન્ટમાં રહેલા તમામ નાણાં અને બેંક એકાઉન્ટમાં લોગઇન કરીને યુવકના નામે લોન લઇને કુલ  પાંચ લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ ઘટના અંગે નારણપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ વી જે ચાવડાએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે છેતરપિંડીના નાણાં અલગ અલગ એકાઉન્ટમાં ઓનલાઇન ટ્રાન્સફર કરીને વિદેશમાં મોકલવામાં આવ્યા હતા.

નારણપુરા પોલીસે યુવકના ડીજીટલ એરેસ્ટ કેસમાં આંતરરાજ્ય ગેંગને ઝડપી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,સોમવાર

નારણપુરામાં રહેતા એક યુવકના પાર્સલમાં ડ્ગ્સ અને અન્ય વાંધાજનક ચીજવસ્તુઓ હોવાથી ગુનો નોંધાયો હોવાનું કહીને યુવકને ડીજીટલ એરેસ્ટ કર્યા બાદ તેના બેંક એકાઉન્ટમાં રહેલા નાણાં અને યુવકના નામે પર્સનલ લોન લઇને છેતરપિંડી આચરી હતી. આ કેસનો ભેદ ઉકેલીને નારણપુરા પોલીસે આંતરરાજ્ય ગેંગના ૧૨ શખ્સોની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓ ચાઇનીઝ ગેંગના માટે છેતરપિંડીના નાણાંની હેરફેર કરવા માટે બેંક  એકાઉન્ટ પુરા પાડતા હતા. શહેરના નારણપુરામાં રહેતા એક યુવકના નામે ફેેડેક્સ કુરિયરના નામે કોલ કરીને પાર્સલમાં પાસપોર્ટ,  ડ્રગ્સ અને અન્ય વાંધાજનક ચીજવસ્તુઓ આવી હોવાખી કેસ થયાનું કહીને તેના વિરૂદ્ધ ગુનો નોંધાયાનું કહીને તેને સીબીઆઇના અધિકારીએ સાથે  વિડીયો કોલથી સ્ટેટમેન્ટ લખાવવાનું કહીને ડીજીટલ એરેસ્ટ કર્યા બાદ તેના બેંક એકાઉન્ટમાં રહેલા તમામ નાણાં અને બેંક એકાઉન્ટમાં લોગઇન કરીને યુવકના નામે લોન લઇને કુલ  પાંચ લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી.

આ ઘટના અંગે નારણપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ વી જે ચાવડાએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે છેતરપિંડીના નાણાં અલગ અલગ એકાઉન્ટમાં ઓનલાઇન ટ્રાન્સફર કરીને વિદેશમાં મોકલવામાં આવ્યા હતા.