નલિયાની સાથે રાજ્યનું પાટનગર સૌથી ઠંડુ શહેર : દિવસ અને રાત્રિના તાપમાનમાં 17 ડિગ્રીનો તફાવત

Gujarat Weather :  ગાંધીનગર શહેર અને જિલ્લામાં દિવાળી પર્વ પૂર્ણ થયા બાદ વાતાવરણમાં પલટો આવતા થોડા દિવસ અગાઉ   ઠંડી મોસમનો માહોલ જામ્યો હતો.તો બીજી તરફ હવામાનમાં પલટો આવતા ઠંડીએ વિરામ લેતા તાપમાનના પારામાં વધારો થવા પામ્યો હતો. ત્યારે બે દિવસથી રાજ્યનું સૌથી ઠંડુ શહેર પાટનગર બન્યું હોય તે પ્રકારે તાપમાનનો પારો ગગડી રહ્યો છે. સોમવારે લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીએ પહોંચ્યું છે. ભેજના પ્રમાણમાં વધઘટ નોંધાવવાના કારણે હાલમાં નગરજનોને ઠંડીનો  સામનો કરવો પડી રહ્યો છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -