નડિયાદ મનપાનું પ્રથમ બજેટ માત્ર કાગળ પર : એક વર્ષ બાદ પણ રૂ. 100 કરોડની ગ્રાન્ટ વણવપરાયેલી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

- મનપાના વિકાસ માટે ગત વર્ષે 19 ફેબુ્રઆરીના રોજ 897 કરોડનું બજેટ મંજૂર કરાયું હતું
- 326 કરોડની માતબર રકમ ફાળવીને દાંડી માર્ગને આઇકોનીક રોડ બનાવવાની જાહેરાત સહિત શહેરની કાયાપલટ કરવાના વાયદા વિસરાયા : ટેક્સ પેટે કરોડો રૂપિયા ઉઘરાવ્યા બાદ પણ વળતરમાં શૂન્ય સુવિધા
નડિયાદ : નડિયાદ મહાનગરપાલિકાના સર્વાંગી વિકાસ માટે ગત વર્ષે ૧૯ ફેબુ્રઆરીના રોજ રજૂ કરાયેલું ૮૯૭ કરોડનું પ્રથમ બજેટ આજે એક વર્ષ પૂર્ણ થયા પછી પણ માત્ર કાગળ પરનો વાઘ સાબિત થયું છે. વહીવટી તંત્ર દ્વારા ૧૦૦ કરોડની ગ્રાંટ વણવપરાયેલી રાખીને પ્રજાને સુવિધાઓથી વંચિત રાખવામાં આવી છે, જેને કારણે શહેરીજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
નડિયાદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં રૂપાંતર થયા બાદ શહેરનો નકશો બદલી નાખવાની ગુલબાંગો સાથે કમિશનર દ્વારા ૮૯૭.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

