નઘરોળ તંત્ર: ગુજરાત ટુરિઝમના 9 કર્મચારીનો કરાર પતી જવા છતાં હજુ ફરજ પર યથાવત્
Gujarat Tourism: ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ હવે ભ્રષ્ટાચાર, દિશાહીન કામગીરીનું પૂરક બની ગયું છે. કોઈ પણ સરકારી ખાતાં કે ખાનગી કંપનીમાં ક્યારેય એવું નહીં જોવા મળ્યું હોય કે કરારબદ્ધ કર્મચારીનો કરાર પુરો થઈ ગયો હોવા છતાં તેને ચાલુ વેતને ફરજ ઉપર ચાલુ રાખવામાં આવે. પરંતુ ગુજરાત ટુરિઝમ તેમાં અપવાદ છે. જ્યાં 9 જેટલા કર્મચારીઓનો કરાર મહિનાઓથી પુરો થઈ ગયો છે. પરંતુ તેઓ ફરજ પર યથાવત્ છે, એટલું જ નહીં સરકારી ખર્ચે તમામ સુવિધાઓ પણ વટભેર ભોગવી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -