ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક કલંકિત કિસ્સો, હાથની સારવાર માટે આવેલા દર્દીની હાર્ટ સર્જરી કરી
Ahmedabad Khyati Hospital Scam: અમદાવાદની ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના એક પછી એક કારસ્તાન સામે આવી રહ્યા છે. આ હોસ્પિટલમાં હાથના દુઃખાવાની સમસ્યા સાથે પહોંચેલા દર્દીની પણ એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી હતી. જેના લીધે તેમનું સ્વાસ્થ્ય કથળતા મૃત્યુ થયું હતું.સાણંદમાં વધુ એક દર્દીનું મોતનવેમ્બર 2023માં બનેલી આ ઘટનાની વિગત એવી છે કે, સાણંદના નિરાધડ ગામના ભીખાજી ડાભીને છેલ્લાં ઘણાં દિવસોથી હાથમાં સતત દુખાવાની ફરિયાદ હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad Khyati Hospital Scam: અમદાવાદની ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના એક પછી એક કારસ્તાન સામે આવી રહ્યા છે. આ હોસ્પિટલમાં હાથના દુઃખાવાની સમસ્યા સાથે પહોંચેલા દર્દીની પણ એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી હતી. જેના લીધે તેમનું સ્વાસ્થ્ય કથળતા મૃત્યુ થયું હતું.
સાણંદમાં વધુ એક દર્દીનું મોત
નવેમ્બર 2023માં બનેલી આ ઘટનાની વિગત એવી છે કે, સાણંદના નિરાધડ ગામના ભીખાજી ડાભીને છેલ્લાં ઘણાં દિવસોથી હાથમાં સતત દુખાવાની ફરિયાદ હતી.