નકલી કોર્ટ ચલાવતા નકલી જજની ડિગ્રી પણ નકલી, વિદેશી યુનિવર્સિટીએ કર્યો મોટો ખુલાસો

Fake Judge in Gujarat : ગુજરાતમાં કરોડોની જમીન પચાવી પાડવા ઊભી કરાઈ નકલી કોર્ટ અને બની બેઠેલા જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિનનો કેસ હાલ ચર્ચામાં છે, ત્યારે સમગ્ર મામલે નકલી લવાદ મોરિસને ગઈકાલે અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે નકલી જજના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારબાદ હવે મોરીસના વધુ એક કાંડનો પર્દાફાશ થયો છે.નકલી જજની નકલી ડિગ્રી આવી સામેનકલી જજ બનેલા મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનનો મામલો વિદેશ સુધી પહોંચ્યો છે.

નકલી કોર્ટ ચલાવતા નકલી જજની ડિગ્રી પણ નકલી, વિદેશી યુનિવર્સિટીએ કર્યો મોટો ખુલાસો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Fake Judge in Gujarat : ગુજરાતમાં કરોડોની જમીન પચાવી પાડવા ઊભી કરાઈ નકલી કોર્ટ અને બની બેઠેલા જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિનનો કેસ હાલ ચર્ચામાં છે, ત્યારે સમગ્ર મામલે નકલી લવાદ મોરિસને ગઈકાલે અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે નકલી જજના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારબાદ હવે મોરીસના વધુ એક કાંડનો પર્દાફાશ થયો છે.

નકલી જજની નકલી ડિગ્રી આવી સામે

નકલી જજ બનેલા મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનનો મામલો વિદેશ સુધી પહોંચ્યો છે.