ધ્રોલ માર્કેટિંગ યાર્ડ પાસે ટ્રકની ટક્કરે 2 સાધુઓનો ભોગ લેવાયો

Apr 30, 2026 - 08:00
ધ્રોલ માર્કેટિંગ યાર્ડ પાસે ટ્રકની ટક્કરે 2 સાધુઓનો ભોગ લેવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર હિટ એન્ડ રન  : ફરાર ટ્રક ચાલક સામે ગુનો દાખલ : અન્ય એક અકસ્માતમાં  રોડ ક્રોસ કરી રહેલા  યુવાન કારની હડફેટે ગંભીર ઇજાગ્રસ્ત

જામનગર, : જામનગર-રાજકોટ હાઈ-વે પર ભયાનક હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, જેમાં ટ્રકની જોરદાર ટક્કર લાગતાં બાઈક પર સવાર બે સાધુઓનાં કરૂણ મૃત્યુ નિપજ્યાં છે.અકસ્માત બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો અને તેની સામે પોલીસ ફરિયાદ થઈ છે. 

ગઈકાલે  મોડી રાત્રે ઉપલેટા તાલુકાના હરિયાસણ ગામે આવેલા ચૈતન્ય હનુમાનજી મંદિરમાં સેવા પૂજા કરતા સાધુ  બ્રિજેન્દ્રમુની સુખસમુનીજી પોતાનું મોટરસાયકલ લઈને સાથે જ સેવાપૂજા કરતા ચંદ્રપાલ ધર્મસિંહ સાથે ધ્રોલ હાઈ-વે પરથી પસાર થઈ રહ્યા હતા.દરમિયાન ધ્રોલ માર્કેટિંગ યાર્ડ નજીક ટ્રકચાલકે બાઈકને જોરદાર ઠોકર મારી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0