ધો.6 થી 8 માં 121 વિદ્યા સહાયકોની નિમણૂક, 35 જગ્યાઓ હજી ખાલી
 
                                Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાઃ વડોદરા શહેર અને જિલ્લાની ધો.૬ થી ૮ની સરકારી સ્કૂલોમાં ૧૨૧ વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવી છે.જેમને બુધવારે ડીઈઓ કચેરી ખાતે નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા.જોકે એ પછી પણ ૩૫ જગ્યાઓ ખાલી રહી છે.
મળતી વિગતો પ્રમાણે વડોદરામાં સામાજિક વિજ્ઞાાનના વિષય માટે વિદ્યા સહાયકોની ૧૨૪ જગ્યાઓ હતી.
What's Your Reaction?
 Like
        0
        Like
        0
     Dislike
        0
        Dislike
        0
     Love
        0
        Love
        0
     Funny
        0
        Funny
        0
     Angry
        0
        Angry
        0
     Sad
        0
        Sad
        0
     Wow
        0
        Wow
        0
     
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
                                                                                                                                                     
                                                                                                                                                     
                                                                                                                                                     
                                                                                                                                                     
                                                                                                                                                     
                                                                                                                                                     
                                             
                                            
