ધનુષે યોગગુરુ પ્રમોદના નોટ કૌભાંડની રીલ્સ જોઇ ડુપ્લિકેટ નોટોનો વેપલો શરૃ કર્યો,વિદ્યાર્થી મિત્રો પણ ફસાયા

May 7, 2026 - 06:30
ધનુષે યોગગુરુ પ્રમોદના નોટ કૌભાંડની રીલ્સ જોઇ ડુપ્લિકેટ નોટોનો વેપલો શરૃ કર્યો,વિદ્યાર્થી મિત્રો પણ ફસાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાઃ ડુપ્લિકેટ ચલણી નોટોના પ્રકરણમાં પકડાયેલા છ યુવકો પૈકી ચાર જણા ખાનગી યુનિ.ના વિદ્યાર્થીઓ છે,જેઓ મોરબીના મિત્ર ધનુષના લખપતિ બનવાના સપનામાં સામેલ થયા હતા.એસઓજીએ તમામ છ જણાને પાંચ દિવસના રિમાન્ડ પર લીધા છે.

વાઘોડિયારોડની એચડીએફસી બેન્કમાં વલસાડના સાગર મારુ નામના વિદ્યાર્થીના ખાતામાં જમા થયેલી રૃ.૫૦૦ની ૨૦ નોટો પરથી એસઓજીની ટીમે ડુપ્લિકેટ નોટોના કૌભાંડનો પર્દાફાશ કરી એક પછી એક છ જણાને ઝડપી પાડયા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0