દેશ-વિદેશના સમાચાર Live : NCP નેતા બાબા સિદ્દીકીને મુંબઈમાં ગોળી મારી હત્યા

અજિત પવારની આગેવાની વાળી એનસીપી નેતા બાબા સિદ્દીકીની શનિવાર મોડી રાત્રે બાંદ્રાના પૂર્વમાં ખેરવાડી સિંગ્નલ પાસ 3 હુમાલાખોરે ગોળી મારી હત્યા કરી હતી.રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી,ગાજવીજ અને પવન સાથે રહેશે વરસાદ,સુરત, ડાંગમાં ભારે વરસાદની આગાહી,નવસારી, વલસાડ, તાપીમાં વરસાદની આગાહી,દમણ, દાદરાનગર હવેલીમાં રહેશે ભારે વરસાદ.અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -