દેશ-વિદેશના સમાચાર Live: ખાંભા ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદ

ઇકો સેન્સેટિવ ઝોન મુદ્દે આજે ખેડૂતોની મહાસભા,ગીર સોમનાથના તાલાલામાં યોજાશે મહાસભા,તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે 3 વાગ્યે મળશે સભા.ઇકો ઝોન કાયદાને નાબુદ કરવાની માગ.અમદાવાદથી જૂનાગઢ જવા શરુ થશે હવાઈ મુસાફરી,અમદાવાદથી કેશોદ અને દીવની ફ્લાઇટ શરુ થશે.29 ઓક્ટોબરથી શરૂ થશે કેશોદની ફ્લાઇટ,દર મંગળવાર, ગુરૂવાર અને શનિવારે ઓપરેટ થશે ફ્લાઇટ.અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો. 

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -