દેશ દુનિયાના Breaking News Live: સાંજે 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થતા રાજ્યભરના માતાજીના મંદિરોમાં ભક્તો ભીડ જામી છે. વહેલી સવારથી ભક્તો દર્શન કરવા ઉમટ્યા તથા રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત  તેમજ રાજકોટમાં ફરી ડ્રગ્સ ઝડપાયાની ઘટના બની તથા  શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને નવરાત્રિ નિમિતે ટ્રેડીશનલ વાઘાનો દિવ્ય શણગાર કરાયો આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -